જામનગર મોર્નિંગ - જામનગર
જામનગરમાં આમ આદમી પાર્ટી દ્વારા સંસદ ગૃહ માં ડોક્ટર બાબા સાહેબ આંબેડકરનું અપમાન કરવાના મામલે ભારતના ગૃહમંત્રી અમિત શાહનો વિરોધ કરવામાં આવ્યો હતો.
આમ આદમી પાર્ટીના શહેર પ્રમુખ રાજેન્દ્રસિંહ સોઢાની રાહબરી હેઠળ આપ પાર્ટીના કાર્યકરોએ જિલ્લા પોલીસ વડાની કચેરીએ પહોંચી વિસ્તૃત આવેદનપત્ર પાઠવ્યું છે, અને રાજ્યમંત્રી સામે ગુન્હો દાખલ કરવા માટેની માંગણી કરવામાં આવી છે.
0 Comments
Post a Comment